Monday, March 31, 2025

તૃષ્ણૃત્ય - પ્રકરણ 02 : રહસ્યોની રમત

 તૃષ્ણૃત્ય ( તૃષ્ણા + નૃત્ય ) by અજ્ઞાત_.69

પ્રકરણ ૦૨ : રહસ્યોની રમત


રોહનના અવાજમાં એક નક્કર આત્મવિશ્વાસ ગૂંજતો હતોજાણે ફક્ત વાત નહીં, પણ કોઈ જીવેલું સત્ય બોલી રહ્યો હોય. એની આંખોમાં ચમક હતી, એવી કે જાણે એક રહસ્ય ખોલવાની ધાર પર ઊભો હોય, ને એના હાથમાં ગ્લાસ ફરતો હતો એમાંય એક અજીબ ઠેકાણું દેખાતું હતું. બાલ્કનીની ઠંડી હવામાં એના શબ્દો ગરમાટો લઈને ફેલાતા હતા, ને જોઈને વિમિતના ચહેરા પર એક ચોંટેલું હાસ્ય ફરી વળ્યું. એણે રોહનને ચીડવવાના ટોનમાં ટોક્યું, “અરે, એક પોડકાસ્ટથી આટલું કન્ફર્મ બોલે છેજાણે તેં આવું કર્યું હોય! રિયલમાં આવું કરવું એટલું સરળ નથીએમાં ગડબડ થવાની શક્યતા વધુ છે. તું કેવી રીતે એટલું શ્યોર છે કે ટ્રસ્ટથી બધું હેન્ડલ થઈ જાય?”

રોહને ગ્લાસ ટેબલ પર ટકોર્યો, થોડું હસ્યો હાસ્યમાં એક ચોક્કસ ગર્વ હતોને બોલ્યું, “કારણ કે મેં કર્યું છે, બકા! હું ને પ્રિયાએ એક વખત થ્રીસમ ટ્રાય કર્યું હતુંઅમે રોમાંચ જીવ્યા છે, જેલસી ફીલ કરી છે, ને ટ્રસ્ટથી બધું હેન્ડલ પણ કર્યું છે.”

નેહા ને વિમિત બંને એકદમ ચોંકી ગયા. નેહાએ ગ્લાસ હાથમાંથી નીચે મૂકી દીધો, “શું? સાચે? ક્યારે?” વિમિતની આંખો ફાટી ગઈ, જાણે કાન પર હાથ મૂકીને ફરી સાંભળવા માંગતો હોય.

પ્રિયાએ હળવું હસીને શરૂઆત કરી, “અરે, મહિના પહેલાંની વાત છે. ઉદયપુરની ટ્રિપજ્યાંથી રોહન દારૂનો સ્ટોક લઈ આવ્યો ને જે અત્યારે આપણા ગ્લાસ માં છે. રેન્ડમ નહોતું થયુંઅમે પ્લાન કર્યું હતું.પહેલાં અમે બે જણે બેસીને બધું ડિસ્કસ કર્યું હતુંજાણે કોઈ પ્રોજેક્ટનું પ્લાનિંગ કરતા હોઈએ. મારી એક એક્સ-કલીગ, રિયા, જે ઉદયપુર શિફ્ટ થઈ ગઈ હતી બહુ બોલ્ડ હતી. જ્યારે અમે સાથે કામ કરતા હતા, ત્યારે મને એની ફેન્ટસીઝ કહેતીથ્રીસમ, ઓપન સેક્સ, ને એક વખત તો લેસ્બિયન એક્સપિરિયન્સની વાત કરી. એની વાતો મારા મનમાં અટકી ગઈજાણે મને પણ એવું કંઈક જીવવું હતું, એની વાતો મારા મનમાં અટકી ગઈ હતીજાણે કંઈક નવું ટ્રાય કરવાનો બીજ મારામાં રોપાઈ ગયો હતો.પણ રોહનને કેવી રીતે કહું સમજાતું નહોતું.”

રોહને ગ્લાસ ફેરવતાં ઉમેર્યું, “હા, ને એક દિવસ પ્રિયાએ હિમ્મત કરીને વાત ખોલીકહ્યું કે એને લેસ્બિયન ફેન્ટસી ટ્રાય કરવી છે. મને તો એની વાતે લલચાવ્યો. મેં કહ્યું, ‘તને લેસ્બિયન ફેન્ટસી ટ્રાય કરવી છે, ને મને થ્રીસમની ફેન્ટસી છેઆપણે બંને એક સાથે ટ્રાય કરીએ તો? બે સ્ત્રી ને એક પુરુષનું થ્રીસમ કરીએ, તો તારી લેસ્બિયન ફેન્ટસી પણ પૂરી થાય ને મારી થ્રીસમની પણ.’ મેં ક્યાંક વાંચ્યું હતું—95% પુરુષોને બે સ્ત્રીઓ સાથેની ફેન્ટસી હોય છેમને પણ જોઈતું હતું, બે સ્ત્રીઓનું ધ્યાન, રોમાંચ.”

પ્રિયાએ કાંકરિયા તરફ જોતાં બોલ્યું, “મને રોહનનો આઈડિયા ઇન્ટરેસ્ટિંગ લાગ્યો. એટલે મેં રોહનને મારી ફ્રેન્ડ, એક્સ-કલીગ રિયાની વાત કરીકેવી રીતે એની બોલ્ડ વાતોએ મારામાં લેસ્બિયન ફેન્ટસીનું બીજ રોપ્યું હતું. અમે એક્સપેરિમેન્ટ વિશે બહુ બધું ડિસ્કસ કર્યુંક્યાં સુધી આગળ વધવું, શું ઓકે છે, શું નહીં. ખૂબ બધી ચર્ચા થઈ, ઓપન કમ્યુનિકેશન રાખ્યુંજાણે અમે બંનેએ એકબીજાને મનના તાળા ખોલી નાખ્યા. પછી અમે થ્રીસમ ટ્રાય કરવા માટે રિયા સાથે વાત કરવાનું નક્કી કર્યું. મેં રિયાને અમારી ફેન્ટસીની વાત કરી, ને અમે ઉદયપુરની પાંચ દિવસની ટ્રિપ પ્લાન કરી."

નેહાએ ભવું ચડાવીને બોલ્યું, “એટલે તમે પાંચ દિવસ સુધી આવું કર્યું?”

પ્રિયાએ હસતાં હસતાં કહ્યું, “ના ના, પાંચ દિવસ નહીં- એમ ડાયરેક્ટ સીધું પહેલા દિવસ થી ચાલુ ના થઇ જાય ને, નેહા! પહેલા ત્રણ દિવસ તો અમે ઉદયપુર ફર્યાસાથે રખડ્યા, જગ્યાઓ જોઈ. દિવસે લેક પિચોલા, સિટી પેલેસ, સહેલિયોની બારીજાણે ત્રણ દોસ્તો ટ્રિપ પર હોઈએ. ત્રણ દિવસ અમે એકબીજા સાથે ફ્રેન્ડશિપ બનાવી, એક કનેક્શન બાંધ્યું. રાતે ક્લબમાં જતાડાન્સ કરતા, ગપ્પાં મારતા. પછી હોટેલ પાછા આવીને સાથે બેસીને દારૂ પીતા. રિયા એટલી ફ્રેન્ડલી નેચર હતી, એનું ઓપન માઈન્ડ જોઈને અમને એની આસપાસ કંફર્ટેબલ લાગવા માંડ્યું. દારૂની રાતોમાં અમે ઊંડી વાતો કરતાક્યારેક ફેન્ટસીઝની, ક્યારેક ડરની, ક્યારેક હસી-હસીને બકવાસ. રાતનું વાતાવરણ, દારૂનો નશો બધાએ અમને નજીક લાવ્યા. એકબીજા સાથે ખુલ્લું બોલવું, મનની વાત કહેવુંએનાથી અમારી વચ્ચે એક મજબૂત વાઈબ બની ગઈ, એક સારી દોસ્તી.”

રોહને ગ્લાસ ટેબલ પર ટેકવતાં ઉમેર્યું, “હા, અમારા માટે માત્ર ફિઝિકલ નહોતું, નહીં તો ઉદયપુર જવાની શું જરૂર? અહીંયા કોઈ પ્રોસ્ટિટ્યૂટ બોલાવીને પણ ટ્રાય કરી શકાત, ને? પણ અમને જોઈતું નહોતું. અમારા માટે એક કોસ્મિક અનુભવ હતો- શારીરિકથી ઘણું આગળ, માનસિક લાલસાનું એક રૂપ. શરીર ની વાસના તો સાદા સેક્સ માં પણ સંતોષાય જાય, જયારે અમારી થ્રિસમ ફેન્ટસી મનની એક અજીબ તલબ હતીજાણે કોઈ ઊંડું રહસ્ય જીવવું હોય. જેના માટે સ્ટ્રોંગ કનેક્શન અને વાઈબ્સ જરૂરી હતા. રિયા સાથે દારૂ પીતા-પીતા રાતે વાતો થતીક્યારેક હળવી, ક્યારેક ડીપ. એક રાતે તો એણે પોતાની એક થ્રીસમ સ્ટોરી કહીકેવી રીતે એને એમાં રોમાંચ લાગ્યો, ને કેવી રીતે બધું હેન્ડલ કર્યું. એની વાતો સાંભળીને અમારું ડર ઓછું થયું, ને એક ટ્રસ્ટ બન્યું. દારૂએ અમને ખુલ્લા કર્યામનમાં જે હતું બધું બોલાઈ ગયું. ત્રણ દિવસે અમે એકબીજાને સમજ્યા વગર આગળ વધવું શક્ય નહોતું.”

વિમિતે ગ્લાસ ફેરવતાં બોલ્યું, “અરે, એમાં દારૂની તો મજા છેએની એક સારી બાજુ કે હિમ્મત લાવે છે, તને કમ્ફર્ટેબલ કરે છે. આવી ઊંડી વાતો કે આગળનું કંઈક માટે રાત ને દારૂ જાણે બેસ્ટ મેચ બની જાય. વગર આટલું ખુલ્લું બોલાય નહીં.”

પ્રિયાએ એની વાત પર હળવું હસીને નજર ફેરવી, ને બોલ્યું, “હા, ને દારૂએ પછી ચોથી રાતે એને શક્ય બનાવ્યું. અમે હોટેલના રૂમમાં હતા એક હવેલી જેવી હોટેલ હતી, રૂમમાં એક ખાસ બારી હતી, જેની પાસે પેલેસ જેવી વિશાળ સીટ બનાવેલી હતી. બારીએથી ઉદયપુરનું સિટી વ્યૂ દેખાતુંરાતની લાઈટો, દૂર લેકનું પાણી ઝળકતું. સીટ એટલી મોટી હતી કે અમે ત્રણેય આરામથી બેસી અને સુઈ શકીએજાણે કોઈ રાજા-રાણીની જગ્યા હોય. અમે ત્યાં બેસીને દારૂ પીતા હતાસ્કોચની બોટલ ખુલી, ગ્લાસ ટકરાતા, ને વાતો ચાલતી. રાતનું વાતાવરણ હતુંઠંડી હવા બારીમાંથી આવતી, દારૂનો હળવો નશો, ને રિયાની બોલ્ડ વાતોબધું જાણે એક સપનું લાગતું હતું.”

રોહને હળવું હસીને ઉમેર્યું, “ને રાતે વાતો ઊંડી થતી ગઈરિયાએ ફરી એની કોઈ સેક્સી સ્ટોરી શરૂ કરી, ને અમે ખેંચાઈને સાંભળતા હતા. એક પળે પ્રિયાએ રિયા સામે જોયુંએની આંખોમાં એક ચમક હતી, જાણે કંઈક કરવાની ધાર પર હતી. ને પછી થયુંપ્રિયાએ રિયાને કિસ કરી. બે જણ શરૂ થયાએકદમ નેચરલ, જાણે બધું પહેલાંથી નક્કી હોય. હું બેસીને જોતો હતોમારું દિલ ધડકતું હતું, ગ્લાસ હાથમાં ફરતો હતો, ને મનમાં એક રોમાંચ ચાલતો હતું.”

પ્રિયાએ નેહા તરફ જોતાં બોલ્યું, “હા, ને કિસમાંથી મેં રિયાને ટચ કરવાનું શરૂ કર્યુંમારા મનમાં એક અજીબ હિમ્મત આવી ગઈ હતી, જાણે દારૂ ને રાતે મને ખુલ્લી મૂકી દીધી હોય. પછી મેં રોહનનો હાથ પકડ્યોએને ખેંચીને અમારી લવ ગેમમાં લઈ આવ્યો. બારીની સીટ પર અમે ત્રણેય એકબીજામાં ભળી ગયા. રાતની લાઈટો બહાર ઝળકતી હતી, ઠંડી હવા અમારા ચહેરા પર ફરતી હતી, ને પળે એવું લાગ્યું જાણે અમે કોઈ ફિલ્મમાં હોઈએપણ બધું રિયલ હતું, એટલું રિયલ કે હું હજી ફીલિંગ ભૂલી નથી.”

રોહને ગ્લાસ રિફિલ કરતાં કહ્યું, “ને રાતે બારી પર, હવેલીના રૂમમાંઅમે એક નવી દુનિયામાં ગયા. પ્રિયા ને રિયા શરૂ થયા, ને મને એમાં ખેંચી લીધોએક રોમાંચ હતો, જાણે હું બે સ્ત્રીઓની ચાહનામાં ડૂબી ગયો. ચોથી રાતે થયુંપણ પહેલાંના ત્રણ દિવસની દોસ્તી, વાતો, દારૂ બધાએ એને શક્ય બનાવ્યું.”

નેહાએ ગંભીર થઈને બોલ્યું, “પણ રાતે શું થયુંએકદમ ડિટેલમાં? ને પછી શું લાગ્યું?”

પ્રિયાએ ગ્લાસ હાથમાં ફેરવતાં, થોડું રોકાઈને કહ્યું, “ રાતેબધું જાણે ધીમે-ધીમે ખુલતું ગયું. રિયાની સેક્સી સ્ટોરી પછી હું એકદમ ખેંચાઈ ગઈ હતીએના શબ્દોમાં એક અજીબ જાદુ હતો, જાણે મને એની તરફ ખેંચતો હોય. મેં એને કિસ કરી ત્યારે મારું દિલ ધડકતું હતુંએક તો લેસ્બિયન ફેન્ટસી જીવવાનો રોમાંચ, ને બીજું રોહન સામે જોતો હતો એની એક નવી ફીલિંગ. રિયાએ કિસ પાછી આપીએના હોઠ નરમ હતા, પણ એની હિમ્મત જાણે મને ચેલેન્જ કરતી હતી. પછી મેં રોહનનો હાથ પકડ્યોએને અમારામાં લઈ આવ્યો. બારીની સીટ પરબધું જાણે એક ધુમ્મસમાં થતું હતુંહું, રિયા, રોહનઅમે ત્રણેય એકબીજામાં ડૂબી ગયા. રાતની ઠંડી હવા, દારૂનો નશો, ને અમારી શ્વાસોનો અવાજ બધું એક અજીબ મેલોડી બની ગયું હતું.”

રોહને ગ્લાસ ટેબલ પર ટકોરતાં ઉમેર્યું, “હા, ને પળે મને લાગ્યું જાણે હું બે દુનિયામાં હોઉંએક તરફ પ્રિયા, જેને હું રોજ જાણું છું, ને બીજી તરફ રિયા, જે એક નવું રહસ્ય હતી. બે સ્ત્રીઓનું ધ્યાનએક સાથે મારી તરફ જોતી, મને ટચ કરતી રોમાંચ શબ્દોમાં નથી આવતો. પણ એમાં એક અજીબ પાવર પણ હતીજાણે હું એમને ડાયરેક્ટ કરું છું, પણ પળે એમની મરજીમાં ડૂબેલો છું. રાતે બધું નેચરલ લાગ્યુંકોઈ શરમ નહીં, કોઈ ડર નહીંબસ, એક ફ્લો.”

નેહાએ ગ્લાસ હાથમાં ફેરવતાં બોલ્યું, “ રોમાંચ સમજાય છેકારણ કે મને પણ એવું કંઈક થાય છેકોઈ મને જોતું હોય એવી ફીલિંગ. લગ્ન પહેલાં અમે પબ્લિકમાં રોમાન્સ કરતાપાર્કમાં, સિનેમામાંને મને એમ લાગતું કે કોઈ જોતું હશે તો? થોટમાં એક રોમાંચ હતો. છોકરીઓને નેચરલ લાગેકોઈ આપણી તરફ જુએ, આપણા ગળા પર લવ બાઈટ્સ જોઈને ચીડવે, એમાં એક અજીબ મજા છે. ઘણી વાર વિમિત સાથે બંધ બેડરૂમ માં સેક્સ કરતી વખતે પણ મને ફેન્ટસી થાય કે કોઈ અમને જોતું હશે થોટમાં શરીરમાં ગરમી ચડી જાય, એક્સાઈટમેન્ટ થાય. જાણે મારા મનનો એક ભાગ છેજોવામાં આવવું, ચાહવામાં આવવું.”

પ્રિયાએ હળવું હસીને હા પાડતાં કહ્યું, “ તો સાચું, નેહા. છોકરીઓની નેચરમાં છેઆપણને ધ્યાન ગમે છે, ચાહનાની નજર. એક સ્ટડીમાં વાંચ્યુંઘણી સ્ત્રીઓનેજોવામાં આવવું એક એરોટિક ટ્રિગર હોય છે, કારણ કે એમાં પાવર ને વલ્નરેબિલિટીનું મિશ્રણ હોય છે. આપણે એમાં કંટ્રોલ ફીલ કરીએ છીએકે હું જોવાઈ રહી છું, હું ચાહી રહી છુંપણ પળે નજરની મરજીમાં હોઈએ છીએ. રાતે રિયા સાથે મને પણ એવું લાગ્યુંરોહન મને જોતો હતો, ને નજરમાં એક અલગ રોમાંચ હતો. જાણે આપણી સાયકોલોજીનો ભાગ છેચાહવું ને ચાહવામાં આવવું.”

નેહાએ પ્રિયાની વાત સાંભળીને નજર નીચે કરી, થોડું મનોમન વિચારતાં બોલ્યું, “હા, એમાં કંઈક છે નજરની મજા. પણ પછી? ઉદયપુર માં એક વખત એક્સપેરિમેન્ટ કર્યું ને ખતમ? કે પછી…” થોડી અટકી, જાણે સવાલ પૂછવામાં ખચકાતી હોય.

રોહને હળવું હસીને કહ્યું, “ના, ખતમ તો ના કહી શકાય નેહા. બે સ્ત્રી ને એક પુરુષ ના થ્રિસમ નો અનુભવ એટલો ઝકાસ હતો કે પછી પ્રિયાને નવી ફેન્ટસી જાગીબે પુરુષ ને એક સ્ત્રી. સેન્ટર ઓફ એટ્રેક્શન બનવા માંગે છેબે જણનું ધ્યાન, બે જણની ચાહના, એક અલગ પાવરની ફીલિંગ. અમે ટ્રાય કરવાનું વિચારી રહ્યા છીએપણ એના માટે રાઈટ લોકો, રાઈટ વાઈબ્સ જોઈએ. રેન્ડમ નહીં થાય.”

વિમિતે આંખો ફાડીને બોલ્યું, “શું? બે પુરુષ ને…? એટલે તને ઈર્ષા નહીં થાય, રોહન? મને તો લાગે છે એમાં ગડબડ થાયબે સ્ત્રી ને એક પુરુષ એટલું સરળ લાગે કે એમાં મેલ ઈગો ટકરાતો નથી, એક પુરુષ બે સ્ત્રીઓની ચાહનામાં રાજા જેવો ફીલ કરે છે, કોઈ કમ્પિટિશન નથી. પણ બે પુરુષ ને એક સ્ત્રી? એમાં તો ઈન્સિક્યોરિટી ખાઈ જાયકોણ વધુ સારું છે, કોનું ધ્યાન લે છે, બધું મનમાં ચાલે. એક સ્ટડીમાં વાંચ્યુંપુરુષોને FFM એટલે બે સ્ત્રી સાથે કમ્ફર્ટ લાગે, કારણ કે એમાં ડોમિનન્સ રહે, પણ MMFમાં ઈગો ને જેલસી ટકરાય છે, કંટ્રોલ ગુમાવવાનો ડર લાગે. મને ખુદ ફેન્ટસી છે કે હું નેહાને કોઈ સાથે જોતો હોઉંએક વોયર જેવુંપણ રિયલમાં થાય તો હું ઈર્ષામાં બળી જાઉં, સહન કરી શકું.”

પ્રિયાએ હસતાં કહ્યું, “ તો ફરક છે, વિમિત. ફેન્ટસીમાં બધું સરળ લાગેપણ રિયલમાં જીવવું બીજી વાત છે. રાતે રિયા સાથે જે થયું, પછી મને લાગ્યુંવાહ, હું જીવી શકું છું! પણ સવારે એક અજીબ ફીલિંગ હતીજાણે હું ખુશ પણ હતી, ને થોડી ખાલી પણ. રિયાને જોતાં મને લાગ્યું કે એને રોજનું હતુંએના માટે કેઝ્યુઅલ હતું, પણ મારા માટે એક મોટું કદમ. ને પછી મને બે પુરુષવાળી ફેન્ટસી જાગીજાણે હું પાવર જીવવા માંગતી હતી, પણ એમાં રોહન સાથે હોય જરૂરી હતું.”

નેહાએ ગ્લાસ ટેબલ પર ટેકવીને બોલ્યું, “પણ બીજો પુરુષ કોણ હશે? ને રિયાને શું લાગ્યું હશેએને તમારી સાથે રાતે શું ફીલ કર્યું? મને તો લાગે છે હું પણ કંઈક એવું ટ્રાય કરુંપણ મને એમ નથી લાગતું કે હું સેન્ટર બનવા માંગું. મને તો એમ લાગે કે હું બે પુરુષ સાથે હોઉંપણ હું એમને કંટ્રોલ કરું, એમની ચાહના મારા હાથમાં હોય. પણ રિયલમાં કરું તો વિમિતને ખરાબ લાગે, ને મને પણ પછી શરમ લાગે.”

રોહને નેહા તરફ જોતાં કહ્યું, “અરે, તો મજા છે શરમ, જેલસી, બધું આવે . રાતે રિયા સાથે જે થયું, પછી મને થોડી ઈર્ષા થઈપ્રિયા ને રિયા એટલી નજીક હતી કે મને લાગ્યું જાણે હું બાજુ પર છું. પણ પળે રોમાંચ પણ હતોજાણે હું એમની દુનિયામાં એક ખાસ મહેમાન હોઉં. ને રિયાને? એના માટે થ્રીસમ કંઈ નવું નહોતું ઘણું બધું જીવી ચૂકી હતી. પણ પછી એણે એક ઝનૂની હાસ્ય સાથે કહ્યું, ‘ મારા માટે નોર્મલ લાગે, પણ દરેક વખતે એક જંગલી ઉત્સવ બની જાયનવા લોકો, નવી એનર્જી, નવી વાઈબ્સ બધું એક અદભૂત નશો લાવે.’ એના માટે સેક્સ શરીરની રૂટિન નથી એક મનનો ખેલ છે, જ્યાં દરેક નવી ચાહના, દરેક નવું મન, દરેક નવી લહેર એને એક અલગ ઊંચાઈએ લઈ જાય છે. કહેતી હતી કે નવા લોકોની ઉત્તેજના, એમની આંખોમાં ઝળકતી ભૂખ, એકબીજા સાથે બનતું કોસ્મિક બોન્ડ બધું એને દર વખતે નવું જીવન આપે છે. એક સાયકોલોજી પેપરમાં વાંચ્યુંનવી એનર્જી સેક્સને માત્ર શારીરિકથી આગળ લઈ જઈને મનની એક અજાણી દુનિયા ખોલે છે, ને રિયા દુનિયાની રાણી હતી નશામાં ડૂબીને બધું જીવતી હતી. એના માટે રાત એક નવી આગ હતી, ને અમે એની લપટો બની ગયાએને એમાંથી એક ઉન્માદી આનંદ મળતો હતો, જે અમને પણ ખેંચી લઈ ગયો.”

પ્રિયાએ ઉમેર્યું, “ને પછી અમારી વચ્ચે એક નવી ઈન્ટીમસી આવીજાણે અમે એકબીજાને નવેસરથી જાણ્યા. ઉદયપુરનો અનુભવ અમારા માટે લાઈફ ચેન્જર બની ગયોએક એવું રહસ્ય જે જીવી લીધા પછી મન ફરી કંઈક નવું શોધે. એટલે બે પુરુષવાળી ફેન્ટસી જાગી. પણ એનો મતલબ નથી કે અમે રોજ આવું કરીએ એક ચોઈસ છે, ને એના માટે ટ્રસ્ટ જોઈએ, નહીં તો બધું બગડી જાય.”

રોહને ગ્લાસ ટેબલ પર હળવો ટકોરો માર્યો, ને એક હળવું હાસ્ય સાથે બોલ્યું, “દાળવડા તો પૂરા થઈ ગયા છે, પણ માહોલ હવે મસ્ત જમ્યો છે. બહાર વરસાદી ખુશનુમા સાંજ ઢળી ને રાત થઈ ગઈ છે, ને દારૂ હવે ધીમે-ધીમે એની રંગત બતાવતો જાય છે. ડીપ વાતો ને મસ્ત જામેલા ડિસ્કશનને અધૂરું ના છોડવું પડે માટે હોમ ડિનર પાર્ટી કરી દઈએ તો? હું સ્વિગીમાં ઓર્ડર કરી દઉં?”

નેહાએ ગ્લાસ ટેબલ પરથી હાથ ઉંચો કરી, એક ચમકતી હા ના ભાવ સાથે બોલ્યું, “હા હા, બેસ્ટ આઈડિયા છે. આવી રાતને એમ જવા દેવી જોઈએ મૂડ, વાતો, બધું ચાલતું રહેવું જોઈએ.” એના અવાજમાં એક ઉત્સાહ હતો, પણ એની નજરમાં થોડી ગૂંચવણ પણ ઝળકીજાણે રોહન ને પ્રિયાની વાતોએ એના મનમાં કંઈક નવું ઘોળી નાખ્યું હોય.

વિમિતે એના ગ્લાસમાં બચેલા દારૂને હળવો ઘૂંટ લેતાં કહ્યું, “હજી તો બે-બે પેગ થયા છે. ને જો હજી ડ્રિન્કિંગ ચાલુ રાખવું હોય તો બહુ હેવી ડિનર ના મંગાવતા. ચખણા જેવું લાઈટ મંગાવીએપનીર ૬૫, ક્રિસ્પી વેજ, મંચુરિયન ડ્રાય, બેબી કોર્ન ટિક્કા ને ચીઝ બોલ્સ. એટલે પીવાની મજા ને ખાવાની મજાબંને ચાલતી રહે.”

રોહને ફોન હાથમાં લઈ, એક હળવું હસીને બોલ્યું, “ડન, કરી દીધું ઓર્ડર. ખાવાનું આવે છે ને પીવાનું ખૂટે એમ નથી. સ્કોચ અને વાઈન બંને ની બોટલ હજી અડધી બાકી છેઆજે રાત તો બસ મસ્તીમાં પસાર થવાની.” એના અવાજમાં એક ખુશી હતી, ને એની નજર બાલ્કનીની બહાર કાંકરિયા તરફ ફરીજાણે તળાવની શાંતિ અને ગરમાગરમ વાતોનું કોમ્બિનેશન એના મનમાં એક અજીબ જાદુ રચી રહ્યું હોય.

પ્રિયાએ ગ્લાસ ઉંચો કરી, એક ચપળ નજર સૌને આપતાં કહ્યું, “ચાલો, તો ચલને દો બહેકી-બહેકી ડીપ બાતેં રાત હજી લાંબી છે, ને આપણી વાતો પણ હજી ખૂલવાની બાકી છે.” એની આંખોમાં એક ચમક હતીજાણે જાણતી હોય કે રાતનું વળાંક હજી કંઈક મોટું લઈને આવવાનું છે. બાલ્કનીની ઠંડી હવામાં એના શબ્દો ફેલાતા હતા, ને ચારેયના ચહેરા પર એક અજીબ ઉત્સુકતા ઝળકી રહી હતીજાણે દારૂનો નશો અને તળાવ ના પાણી માં ભીનો થઇ ને આવતો ઠંડો વરસાદી પવન એમની ખુલ્લી વાતો ને  એક નવી દિશામાં ખેંચી રહ્યા હોય.

1 comment:

  1. Lekhak mahoday tme pan webseries na director hoy tevu reader utsah ghatvo j na joi next part no wait kare intresting suspense edit kro chho ... Gazab chhe bav mjaa aavi story વાંચીને feel thay aevi story chhe

    ReplyDelete

ઓપન મેરેજ (પ્રકરણ- ૪)

  ( આ વાર્તા હજુ પણ એ જ સત્ય ઘટનાનો હિસ્સો છે . નામ બદલ્યા છે , પણ બાકી બધું એમનું એમ — રોજની બોલચાલ જેવું , કોઈ ચોખ્ખું ...