Monday, March 31, 2025

તૃષ્ણૃત્ય - પ્રકરણ ૦૩ : ઝંખનાનો ઉદય

 

તૃષ્ણૃત્ય ( તૃષ્ણા + નૃત્ય ) by અજ્ઞાત_.69

પ્રકરણ ૦૩ : ઝંખનાનો ઉદય


રોહને ગ્લાસ ટેબલ પર હળવેથી ટકોરતાં, એક ગંભીર પણ મસ્તીભરી નજર વિમિત તરફ ફેરવીને બોલ્યું, “હા, તો બેક ટુ ટોક્સ. આપણે ટ્રસ્ટની વાત કરતા હતાને હા, ટ્રસ્ટ તો સૌથી મોટી ચીજ છે બધામાં, પણ એની સાથે ટ્રાન્સપેરન્સી પણ જરૂરી છે, ખુલ્લા દિલનું કમ્યુનિકેશન. વિમિત, તેં કહ્યું હતું ને કે તને ફેન્ટસી છેનેહાને કોઈની સાથે જોવાની, જે તને વિચારવા માં એક વોયર જેવું ફીલ થાય છે. તેને કકોલ્ડ ફેન્ટસી કહેવાય. જો તમે બંને એકબીજા સાથે વિશે ખુલ્લેઆમ વાત કરી શકો, દિલ ખોલીને બધું શેર કરી શકો, તો ફેન્ટસી પૂરી થઈ શકે છે. એમાં શું ખોટું છે? રિયા સાથે અમે જે કર્યું, પણ ટ્રસ્ટ ને ખુલ્લાપણું હતુંને એનાથી અમારું કશું બગડ્યું નથી, ઉલટું નવું ને સારું થયું.”

નેહાએ એક ઊંડો શ્વાસ લીધો, ગ્લાસને હાથમાં ફેરવતાં થોડી ખચકાટ સાથે વિમિત તરફ જોયું. એની આંખોમાં એક અજીબ ચમક હતીજાણે કંઈક નવું સાંભળ્યું હોય, પણ એને સ્વીકારવામાં એક અજાણ્યો ડર પણ સાથે હતો. “કકોલ્ડ?” એણે ધીમેથી બોલ્યું, જાણે શબ્દને ટેસ્ટ કરતી હોય. “એટલેતું મને કોઈની સાથે જોવા માંગે છે, ને તને રોમાંચ આપે છે? પણ રિયલમાં થાય તો તું બળી જઈશ એવું કહે છેએનું શું? ને મારી ફેન્ટસીબે પુરુષ સાથે, એમની ચાહના મારા હાથમાં તો હું ડરતાં-ડરતાં કહી, પણ પણ તો ટ્રસ્ટ માંગે છે, ને તું એને સહન નહીં કરી શકે તો?”

વિમિતે ગ્લાસ ટેબલ પર મૂકી દીધો, એની આંખોમાં એક ગૂંચવણ ઝળકી.“હા, નેહામને કલ્પના ખેંચે છેતને કોઈની સાથે જોવાની, એક બાજુથી, જાણે હું બધું ફીલ કરું પણ એમાં ના હોઉં. પણ પળે મારું મન બળવા લાગે છેજો રિયલમાં થાય તો? હું ઈર્ષામાં ડૂબી જાઉં, મારો ઈગો એને સહન ના કરી શકે. પણ તું જે કહે છેબે પુરુષ સાથે, એમને કંટ્રોલ કરવાની સાંભળીને મને એક અજીબ ગરમી થાય છે, ને પળે ડર પણ લાગે છે. બધું ફેન્ટસીમાં સારું લાગે, પણ રિયલમાં?”

પ્રિયાએ એક હળવું હાસ્ય સાથે બોલ્યું, “ તો રમત છે, વિમિત. ફેન્ટસી ને રિયાલિટીની વચ્ચે એક પાતળી લાઈન હોય છેને લાઈન ઓળંગવા માટે ટ્રસ્ટ ને ખુલ્લાપણું જોઈએ. રિયા સાથે અમે લાઈન ઓળંગીને એનાથી અમે એકબીજાને નવી રીતે જાણ્યા. તમે બંને જો એકબીજા સાથે બધું શેર કરી શકો, તો ફેન્ટસી રિયલ બની શકેઅને એના થી તમારો રિલેશન બગડે એવું જરૂરી નથી.”

નેહાએ પ્રિયાની વાત સાંભળી, એના ચહેરા પર એક અજીબ મિશ્રણ ઝળક્યુંજાણે હળવું હાસ્ય એના મનની ગૂંચવણને છુપાવવાનો પ્રયત્ન હતો. એણે ગ્લાસને હળવેથી ટેબલ પર ટેકવ્યો, ને એક ઊંડો શ્વાસ લઈને રોહન તરફ જોયું. “તોરિયા સાથે રાતે શું થયું હતું જેથી તમે આટલા ઓપન થઈ ગયા? એવું તો શું ખાસ હતું કે તમે પછી બે પુરુષવાળી ફેન્ટસી સુધી પહોંચી ગયા? મને સમજાતું નથીએવું શું થાય છે કે મન આટલું ખુલ્લું થઈ જાય, ને બધું જીવવાની હિમ્મત આવી જાય?”

રોહને એક લાંબી નજર પ્રિયા તરફ ફેરવી, જાણે રાતની યાદો એની આંખોમાં ફરી ઝળકી ગઈ હોય. એણે ગ્લાસમાંથી એક નાનો ઘૂંટ લીધો, ને ધીમા, ગંભીર અવાજમાં બોલવા માંડ્યું, “ રાતેબધું જાણે એક સપનું હતું, પણ સપનામાં અમે જાગતા હતા. ત્રણ દિવસની વાતચીત, દારૂની રાતો, બધું એક બિલ્ડઅપ હતુંઅમે રિયાને પસંદ કરી, બાઉન્ડ્રીઝ સેટ કરી, ને ચોથી રાતે બધું ખુલ્લું થઈ ગયું. બારી પાસેની સીટ, ઠંડી હવા, ને અમારી શ્વાસો બધું જાણે એક રિધમ બની ગયું હતું. મને એમાં એક અજીબ પાવર ફીલ થઈબે સ્ત્રીઓનું ધ્યાન, એમની ચાહના, ને હું બધું ડાયરેક્ટ કરતો હોઉં એવું લાગ્યું. પણ પળે હું એમની મરજીમાં ડૂબેલો હતો એક સાથે કંટ્રોલ ને સરેન્ડરનું મિશ્રણ હતું. રોમાંચ શબ્દોમાં નથી આવતો જીવવું પડે.”

પ્રિયાએ રોહનની વાતની વચ્ચે એક હળવી નજર નેહા તરફ ફેરવી, ને એના હોઠ પર એક નાનું સ્મિત રમી ગયું. “ને મારા માટે રાતે એક નવી દુનિયા ખુલી. રિયાને કિસ કરતી વખતે મને એક અજાણ્યો રોમાંચ થયોજાણે હું કંઈક ફોરબિડન જીવું છું, ને રોહન મને જોતો હતો એની નજર રોમાંચને બમણો કરતી હતી. પછી રોહનને એમાં લાવ્યો ત્યારે ધુમ્મસ જેવું હતુંઅમે ત્રણેય એકબીજામાં ઓગળી ગયા. પણ સવારેએક અજીબ ફીલિંગ હતી. રિયા સૂતી હતી, એના ચહેરા પર એક શાંતિજાણે એના માટે રોજનું હતું. મને ખુશી થઈહું જીવી શકીપણ એક ખાલીપો પણ હતો, જાણે ઊંચાઈ પછી હવે શું? ખાલીપો ગિલ્ટ નહોતો એક નવી ભૂખ હતી.”

ત્યાં બહારના દરવાજે એક હળવી ટકોર પડીસ્વિગીનો ડિલિવરી બોય હતો. રોહને ગ્લાસ ટેબલ પર મૂક્યો, ને એક હળવી હસી સાથે ઊભો થયો. “લાગે છે ચખણું આવી ગયું. હું ફટાફટ લઇ આવું.”

દરવાજા તરફ ગયો, ને થોડી વારમાં એના હાથમાં ગરમાગરમ પેકેટ્સની થેલીઓ હતી. રૂમમાં પનીર ૬૫ ની તીખી ખુશ્બૂ ફેલાઈ ગઈ, મંચુરિયન ડ્રાયની મસાલેદાર સુગંધ સાથે મળીને એક અજીબ ઉત્તેજક માહોલ બનાવતી હતી. રોહને થેલીઓ ટેબલ પર મૂકી, ને પ્રિયા બધું અલગ અલગ પ્લેટ માં કાઢ્યું.

નેહાએ એક પ્લેટ હાથમાં લીધી, ને બેબી કોર્ન ટિક્કાનો એક ટુકડો લેતાં બોલ્યું, “ઠીક છે, પણ મને હજી સમજાતું નથી રાતે શું થયું કે તમે ખાલીપાને ભૂખ બનાવી દીધી? ને ટ્રસ્ટ કેવી રીતે બને છે? જો હું બે પુરુષ સાથે એવું કરુંએમને કંટ્રોલ કરુંને વિમિત જોતો હોય, તો ટ્રસ્ટ ક્યાંથી આવે? રોમાંચની સાથે શું લાગેશરમ કે ગિલ્ટ?”

વિમિતે એક ચીઝ બોલ મોંમાં નાખ્યો, ને ચાવતાં-ચાવતાં ધીમેથી બોલ્યું, “નેહા, તું વાત કરે છે ત્યારે મને એક અજીબ ગરમી થાય છેજાણે હું તને એવી રીતે જોવા માંગું છું, એક વોયરની જેમ. પણ પળે મારું મન બળવા લાગેજો રિયલમાં થાય તો? હું તને શેર ના કરી શકું, ને ઈર્ષા મને ખાઈ જશે. રોહન, તમે રિયા સાથે રાતે શું ફીલ કર્યું ઈર્ષા ને રોમાંચ વચ્ચે શું હતું?”

રોહને પનીર ૬૫ નો ટુકડો હાથમાં લઈ, એક ગંભીર નજર સૌને આપતાં કહ્યું, “ ઈર્ષા હતીપણ નેગેટિવ નહોતી. પ્રિયા ને રિયા એટલી નજીક હતી કે મને થોડી વાર લાગ્યું જાણે હું બહારનો છું. પણ પળે રોમાંચ હતોજાણે હું એમની દુનિયામાં એક સ્પેશિયલ ગેસ્ટ હોઉં, ને નજર મને ખેંચતી હતી. ઈર્ષા એક નવી એનર્જી બનીએનાથી અમે બગડ્યા નહીં, ઉલટું એકબીજા સાથે વધુ ખુલ્લા થયા. ને ટ્રસ્ટ? તો ત્રણ દિવસની વાતચીતમાં બંધાયુંઅમે બધું ડિસ્કસ કર્યું, શું કરવું, શું નહીં. એના વગર રાત શક્ય નહોતી.”

પ્રિયાએ એક ક્રિસ્પી વેજ નો ટુકડો મોંમાં મૂકતાં ઉમેર્યું, “ને ખાલીપો? એક નવી શરૂઆત હતી, નેહા. રાત પછી મને લાગ્યુંહું જીવી શકું છું, ને એનાથી મારું મન ફરી કંઈક નવું ઝંખે છે. બે પુરુષવાળી ફેન્ટસી ભૂખમાંથી આવીપણ એના માટે રોહન જોઈએ, એના વગર અધૂરું લાગે.”

નેહાએ બેબી કોર્ન ટિક્કાનો ટુકડો મોંમાં મૂક્યો, એની તીખી ચટાકેદાર ચટણી જીભ પર ઝણઝણાટી થઈ, ને એણે ગ્લાસમાંથી એક નાનો ઘૂંટ વાઈન લઈને ગળામાં ઉતાર્યો. વાઈનની હળવી ગરમી એના ગળામાંથી નીચે ઉતરતી હતી, જાણે એના મનની ગૂંચવણને થોડી શાંતિ આપતી હોય. એની આંખોમાં એક અજાણો ડર ઝળકતો હતો, પણ એના શબ્દોમાં એક હિમ્મત જાગીજાણે દારૂ ને વાતોનો નશો એને એક નવી ધાર આપતો હોય. “પણ ભૂખ શું હતી, પ્રિયા? રાતે તમે જે જીવ્યું, પછી ખાલીપો નવી ફેન્ટસી બની ગયો સમજાય છે. પણ એમાં શું હતું કે તમને બે પુરુષવાળી વાત સુધી લઈ ગયું? રોમાંચ શું હતોશું લાગ્યું જે તમે રિસ્ક લેવા તૈયાર થયા?”

પ્રિયાએ એક મંચુરિયન ડ્રાયનો નાનો બોલ હાથમાં લીધો, એની મસાલેદાર સુગંધને થોડી વાર સૂંઘીજાણે ગંધ એને રાતની યાદોમાં ખેંચી લઈ જતી હોયને પછી મોંમાં મૂકતાં ધીમેથી હસી. એની આંખોમાં એક ચમક હતી, એક નશો જે દારૂ કરતાં ઊંડો હતો. “ ભૂખ એક શુદ્ધ એનર્જી હતી, નેહાજે અમારી લાઈફને ફરીથી રીચાર્જ કરી ગઈ. રાતે રિયા સાથે બસ ફિઝિકલ ફન નહોતું એક કોસ્મિક ફોર્સ હતી, જાણે અમે ત્રણેયની એનર્જી એકબીજામાં ભળી ગઈ હોય. આપણને સૌથી મોટો સામાજિક ડર શું હોય છેકે કોઈ આપણને કોઈ જોડે સેક્સ કરતા જોઈ જાય કે આપણે સેક્સ કરતા પકડાઈ જઈએ. પણ રાતે રોહન મને જોતો હતોમને રિયા સાથે ઘનિષ્ઠ પળો જીવતી જોતો હતોને નજરે મારા બધા ડરને મારી નાખ્યા. હું એકદમ મુક્ત થઈ ગઈએક અનંત આઝાદી, જાણે હું બધા બંધનો, શરમ, ગિલ્ટ, ગ્રજિસબધું ફેંકી દઉં. થ્રીસમે મને અબ્સોલ્યૂટ ફ્રીડમ ફીલ કરાવ્યુંએક એવી મુક્તિ કે જાણે હું ફરીથી જન્મી હોઉં, બધા સમાજના બોજમાંથી છૂટી ગઈ હોઉં. એનર્જી, ફ્રીડમનો નશો મને બે પુરુષ સાથેની ફેન્ટસી સુધી લઈ ગયો. જો બે સ્ત્રીઓની ચાહના આટલી ઊંચાઈ આપે, તો બે પુરુષોની ગરમી, એમની નજરો, એમની એનર્જી તો એક નવું આકાશ હશે. ને એના માટે હું રિસ્ક લેવા તૈયાર થઈપણ રોહન સાથે, કારણ કે એના વગર એનર્જી અધૂરી લાગે.”

રોહને એક ચીઝ બોલ હાથમાં લીધો, એની ક્રીમી ટેક્સ્ચરને આંગળીઓ વચ્ચે થોડી વાર ફીલ કરીજાણે નરમાઈ રાતની યાદોનું પ્રતિબિંબ હોયને પછી મોંમાં નાખતાં બોલ્યું, “ને મારા માટે રાત એક અલગ ગેમ હતીએક એનર્જીનું રણક્ષેત્ર. રિયા ને પ્રિયાબે જુદી શક્તિઓ, બે જુદી ચાહનાઓને હું બંનેની વચ્ચે, જાણે એક નાટકનો નાયક. પ્રિયા, જેને હું વર્ષો થી જાણું છું, છતાં રાતે તે એકદમ નવી લાગીજાણે એનું રૂપ મેં પહેલી વાર જોયું હોય, એની નજરોમાં એક નવી ગરમી, એના સ્પર્શમાં એક નવી તાકાત. ને રિયાએક રહસ્ય, એક નવી લહેર જે મને ખેંચતી હતી. બંનેનું ધ્યાન મારા પર એક પાવર ટ્રિપ હતું, જાણે હું રાજા હોઉં, એમની ચાહનાઓનો સર્વેસર્વા. પણ પળે એમની નજરો, એમની ટચ મને એમની મરજીમાં ડુબાડતી હતી, એક સરેન્ડરનો રોમાંચ. મને ઈર્ષ્યા પણ થઇ જ્યારે પ્રિયા ને રિયા એકબીજા સાથે નજીક હતીપણ મને નબળો નહોતી કરતી; એક નવી આગ લગાડતી હતી, એક એનર્જી જે મને ફરીથી જન્મ આપતી હતી. રાત પછી મને લાગ્યુંજો બે સ્ત્રીઓ સાથેની એનર્જી મને આટલો રોમાન્ચ આપી શકે, તો પ્રિયા માટે બે પુરુષોની ગરમી, એમની નજરો, ફ્રીડમની લાગણી તો એક જોરદાર તોફાન હશે. ને એના માટે ટ્રસ્ટ જોઈએજે થ્રીસમે અમારી વચ્ચે વધુ ગાઢ, વધુ અડીખમ બનાવ્યું.”

વિમિતે ચીઝ બોલનો બીજો ટુકડો હાથમાં લીધો, ને એક ઊંડો શ્વાસ લઈને નેહા તરફ જોયું. “પણ ખુલ્લાપણું સરળ નથી, રોહન. હું નેહાને કહું કેહા, મને તને કોઈની સાથે જોવાની ફેન્ટસી છે’— સાંભળીને એને ખરાબ લાગે તો? ને જો કહે કેહું બે પુરુષ સાથે ટ્રાય કરવા માંગું છું’—તો મારું મન એને સ્વીકારે પહેલાં ઈર્ષામાં બળી જાય. મને ગરમી થાય છેતને રીતે જોવાની કલ્પનામાંપણ પળે એક ડર છે કે તું મને છોડી દે, કે હું તને ગુમાવી દઉં. બંને એક સાથે કેવી રીતે ચાલે?”

નેહાએ બેબી કોર્ન ટિક્કાનો ટુકડો હાથમાં ફેરવતાં, એક નજર વિમિત પર નાખી. એના હોઠ પર એક નાનું હાસ્ય રમ્યું, પણ એની આંખોમાં ગૂંચવણ હતી. “વિમિત, તને ગરમી થાય છે? ને મને તો સાંભળીને એક અજીબ ગરમી થઈજાણે હું બે પુરુષની ચાહનામાં હોઉં, એમનું ધ્યાન મારા પર હોય, ને તું મને જોતો હોય. પણ પછી શું? મને શીતલની યાદ આવે છે બે છોકરા સાથે, ઓફિસની ડીમ લાઈટમાં. એને રાતે શું લાગ્યું હશે? એક રોમાંચ? પાવર? કે સવારે શરમ? મને એવું નથી જોઈતુંશરમ કે ગિલ્ટ. ને તું જો ઈર્ષામાં બળે તો? બધું જીવવું સરળ નથી, રોહન. તમે કેવી રીતે હેન્ડલ કર્યું?”

પ્રિયાએ ક્રિસ્પી વેજનો ટુકડો મોંમાં મૂક્યો, ને ચાવતાં-ચાવતાં નેહા તરફ ઝૂકી. “નેહા, હેન્ડલ કરવું સરળ નથી સાચું. પણ એના માટે તૈયારી જોઈએ, ને ટ્રસ્ટ જોઈએ. અમે રિયા સાથે રાતે બધું પ્લાન કર્યું હતુંકઈ બાઉન્ડ્રી નહીં ક્રોસ કરવી, શું ઓકે છે, શું નહીં. ને સેફ્ટીની વાત પણઅમે કોન્ડમ યૂઝ કર્યા, બધું ચેક કર્યું, જેથી રોમાંચમાં કંઈ ભૂલાઈ જાય. પણ પછીસવારેમને થોડું ગિલ્ટ લાગ્યું, સાચું. રિયા સૂતી હતી, એના ચહેરા પર એક સમાધિસ્થ સાધુ જેવી શાંતિ હતીપણ મારા મન માં કશું ખોટું કરી બેસ્યા ની દોષભાવના નો એક વંટોળ ઉઠ્યો હતો. ગિલ્ટ અને પોતાની જાત ની શરમ મને કોરી ખાતી હતી. પણ રોહન સાથે વાત કરીઅમે બધું શેર કર્યુંને એણે મને સમજાવ્યું કે ગિલ્ટ નેચરલ છે, ખાસ કરીને જ્યારે તું સમાજના નિયમોની બહાર જાય. આપણને શીખવવામાં આવ્યું છે કે સેક્સ એટલે એક વ્યક્તિ, એક રીતપણ એને હું મારી વ્યક્તિગત ચોઈસ તરીકે જોઉં, એક એવી ચોઈસ જેમાં બીજા કોઈને નુકસાન નથી, જેની પાછળ કોઈ ખોટો કે ખરાબ ઉદ્દેશ્ય નથી, તો એમાં શરમ કે ગિલ્ટી શેની? રોહનના મુક્ત વિચારો, એનો મારા પર વિશ્વાસએણે મારામાં બે પુરુષ સાથેની ફેન્ટસીનું બીજ રોપ્યું. એનર્જી, ફ્રીડમએને હું ફરી જીવવા માંગું છું.”

રોહને ગ્લાસમાંથી એક ઘૂંટ લીધો, ને થોડું હળવું હસતાં બોલ્યું, “હા, ને બે પુરુષવાળી ફેન્ટસી અમારો નેક્સ્ટ પ્લાન છે. MMF—બે પુરુષ ને એક સ્ત્રી. પણ એના માટે રાઈટ માણસ જોઈએ, રાઈટ વાઈબ્સ જોઈએ. વિમિત, તને એમાં ઈગો ટકરાવાનો ડર લાગે છેને સાચું છે. એક આર્ટિકલમાં હતુંપુરુષોમાં 82%ને થ્રીસમની ફેન્ટસી હોય છે, જ્યારે સ્ત્રીઓમાં 31% છે. પુરુષો ઘણીવાર એને ઈનિશિએટ કરે, MFF પસંદ કરેકારણ કે એમાં ડોમિનન્સ રહે, એક પ્રકારની બોન્ડિંગ, ડબલ પ્લેઝરની લાગણી. પણ MMFમાં ઈગો ટકરાય, કંટ્રોલ ગુમાવવાનો ભય લાગેને ક્યારેક ડિસઅપોઈન્ટમેન્ટ પણ થાય. સ્ત્રીઓને MMF ઓછું ખેંચેસોસાયટીના ટેબૂઝને કારણેપણ જે ટ્રાય કરે, એમની મોટિવેશન અલગ હોય: પાર્ટનરને ખુશ કરવું, બાયસેક્સ્યુઆલિટી એક્સપ્લોર કરવી, કે ઓકેઝનલી આવેલી તક. ને એમને અપેક્ષા કરતાં વધુ પોઝિટિવ ફીલ થાય. તારો ઈગો ટકરાવાનો ડર સાચો છે, વિમિતએટલે અમે રાઈટ પર્સનની રાહ જોઈએ છીએ, જેના પર ટ્રસ્ટ કરી શકાય. હું મારી જાતને તૈયાર કરી ચૂક્યો છુંજો બીજો પુરુષ પ્રિયાને વધુ પ્લેઝર આપે, તો મારા ઈગોને નહીં ડંખે. હું મેન્ટલી રેડી છુંકારણ કે હું પ્રિયાના પ્લેઝર માટે કરું છું. પ્રેમ કેવો જેમાં હું એની ફેન્ટસી, એની ખુશીનું ધ્યાન રાખુંજેમ એણે મારા થ્રીસમના રોમાંચ માટે રાખ્યું?”

વિમિતે ગ્લાસ ટેબલ પર ટકોર્યો, ને એક લાંબો ઘૂંટ લઈને થોડા ચીડિયા ટોનમાં બોલ્યો, “રોહન, ખાલી બોલવામાં સારું લાગે કેહું મેન્ટલી રેડી છું’—પણ હકીકતમાં થાય તો તું સહન નહીં કરી શકે. હકીકતમાં ટ્રાય કરવા માટે તમને ટ્રસ્ટેડ પર્સન જોઈએ છે ને? તો ચાલો, હું રેડી છુંઆજે રાતે હું થર્ડ પર્સન બનું. એક સાથે તમારી બે ફેન્ટસી પૂરી થઈ જશેબે પુરુષ સાથેનું થ્રીસમ, ને બીજી પ્રિયાની કોઈ તમને જોતું હોય રીતે સેક્સ કરવાની. હું, રોહન, ને પ્રિયાઅમે ત્રણ જણ થ્રીસમ કરીએ, ને નેહા અમને જોતી હોય.”

નેહાએ એકદમ ચોંકીને ગ્લાસ ટેબલ પર ટકોર્યો, ને એક તીખી નજર વિમિત તરફ ફેરવી. “શું? તું સીરિયસ છે, વિમિત? ને જો તું ચેલેન્જ આપે છે, તો હું પણ આપુંતેં કહ્યું ને કે તને મને કોઈની સાથે જોવાની ફેન્ટસી છે? તો આજે રાતે હું રોહન સાથેને તું જોતો હોય, પ્રિયા સાથે. દેખું તો ખરીતારી ઈર્ષા તને ખાઈ જાય કે તું રોમાંચ જીવી શકે?”

No comments:

Post a Comment

ઓપન મેરેજ (પ્રકરણ- ૪)

  ( આ વાર્તા હજુ પણ એ જ સત્ય ઘટનાનો હિસ્સો છે . નામ બદલ્યા છે , પણ બાકી બધું એમનું એમ — રોજની બોલચાલ જેવું , કોઈ ચોખ્ખું ...